બુધવાર, 16 ઑક્ટોબર, 2013

ભારતીય ભૂમિદળમાં હવાલદાર શિક્ષકની ભરતી માટે અરજીઓ મંગાવાઇ

Posted: 15 Oct 2013 07:27 AM PDT

ભારતીય ભૂમિદળમાં શિક્ષાકોર વિભાગમાં હવાલદાર શિક્ષકની જગ્યા પર ભરતી થવા ગુજરાતના યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. વર્ગ X અને વર્ગ Y વિભાગમાં હવાલદાર શિક્ષક માટે બી.એસ.સી., બી.સી.એ. માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બોટની, ઝુલોજી, જીવ વિજ્ઞાન, ઇલેકટ્રોનિકસ, કોમ્ણ યુટર વિજ્ઞાન અને બી.એસ.સી.આઇ.ટી. તથા બી.એ.માં અંગ્રેજી, હિન્દીજ, ઉર્દુ, ઇતિહાસ, ભુગોળ, સમાજવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર સહિત વિષયો સાથે પરીક્ષા પાસ, જેમાં ગુપ એકસ માટે MA,/MSc અથવા BA/BSc સાથે Bed. જયારે ગૃપ Y માટે BA/BSc/BCA/BSc IT સાથે બી.એડ. પાસ હોવા જરૂરી છે. અરજદારજી ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે્ હોવી જરૂરી છે. અરજદારે તેમની સંપૂર્ણ વિગત સાથે જરૂરી શૈક્ષણિક લાયકાતના આધાર સાથેની અરજી ૫ ડિસેમ્બાર ૨૦૧૩ પહેલા રિક્રેટમેન્ટ ઓફિસર, (R.O.) (H.Q.) HQ RTG Zone No. 3, રાજેન્‍દ્રસિંહજી રોડ, પુના-૪૧૧૦૦૧ ખાતે અરજી મોકલી આપવી. વધુ વિગત માટે એ.આર.ઓ.-જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૩૪૬ નો સંપર્ક કરવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો