સરકાર દ્વારા નવો ફતવો જાહેર કરાયો ????
શું ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામ માટે ફક્ત શાળા અને શિક્ષકો જ જવાબદાર છે ????
મિત્રો વિચારો ???
શું આ સમાચાર પરીક્ષા માં ચોરી અને ગેરરીતિ ને પ્રોત્સાહન નથી આપતા ????
શિક્ષક સંઘો જાગો .....અને સરકાર સામે ઉગ્ર રજૂઆત કરો ....ના ચલાવી શકાય ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો